ads-2

નરેન્દ્ર મોદી

એક દિવસ યમરાજ વાણિયા ભાઈને લેવા આવ્યા.

યમરાજ :- કોઈ આખરી ઈચ્છા છે ?

વાણિયાભાઈ :- બસ...એટલી છે કે
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બંધાય અને
એમના દિકરાને રમાડી ને જાવ..!

યમરાજ માટે ૧૦૮ બોલાવી પડી...!

Comments