ads-2

રાજનીતી

હું બસ માં બેઠો હતો
બાજુમાં એક છોકરી ઉભી હતી
એણે પોતાના ફોન માં રાષ્ટ્રગીત ચાલુ કર્યું
હું જેમ ઉભો થયો ને એ બેસી ગયી

રાજનીતી રમી ગઈ ડાકણ .

Comments