ads-2

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।

Image
  आपकी आज की मेहनत  आपके कल के सपनों  की चाबी है। https://www.newsjoo.in/ #PhrasePower #InspireYourWords #EverydayInspiration #FindInspiration #PhrasesThatInspire #WordsOfMotivation #InspirationUnleashed #MotivationalPhrases #SeekingInspiration #IgniteYourPassion #InspirationInWords #PowerfulPhrases #InspirationEveryday #WordsofWisdom #InspirationalQuotes #PhrasesThatMove #MotivateYourself #InspiringExpressions #WordsThatEmpower #InspireAndMotivate #PhrasePower

MAA

*MAA*

*જિંદગી રસોડામાં જેની અડધી વહી ગઈ,*
*ખબર નહી મા ક્યારે ઘરડી થઈ ગઈ.*
*બધાનું ભાણું સાચવવા મા કેવી પડી ગઈ,*
*ખબર નહી મા ક્યારે એકલી થઈ ગઈ.*
*બાળકો ને ઉછેરવા મા એવી પડી ગઈ,*
*ખબર નહી ક્યારે એના ચહેરામાં કરચલી થઈ ગઈ.*
*વ્યવહાર ને સાચવવામાં એવી વ્યસ્ત થઈ ગઈ,*
*ખબર નહી ક્યારે એના વાળ ની લટ સફેદ થઈ ગઈ*
*આજ એના સ્થાને આવીને  ઊભા રહી ગયા*
*ત્યારે મા ની સાચી કિંમત  ખબર  થઈ ગઈ.*

Comments

Popular posts from this blog