Posts

Showing posts from February, 2018

ads-2

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।

Image
  आपकी आज की मेहनत  आपके कल के सपनों  की चाबी है। https://www.newsjoo.in/ #PhrasePower #InspireYourWords #EverydayInspiration #FindInspiration #PhrasesThatInspire #WordsOfMotivation #InspirationUnleashed #MotivationalPhrases #SeekingInspiration #IgniteYourPassion #InspirationInWords #PowerfulPhrases #InspirationEveryday #WordsofWisdom #InspirationalQuotes #PhrasesThatMove #MotivateYourself #InspiringExpressions #WordsThatEmpower #InspireAndMotivate #PhrasePower

કન્યા શોધતા યુવાનો ને

કન્યા શોધતા યુવાનો ને વડિલો ની સલાહ. : જે બસ મળે એ પકડી લેજો. Luxury કે Volvoની રાહમાં *ST* પણ જતી રહેશે...!! યુવાનનો વડિલ ને જવાબ  :  અમારા જેવા સિંગલ છોકરાવને  સલાહ આપનાર એ જ લોકો છે, જેઓ ઉતાવળમાં *છકડા*  માં ચડી ગયા હતા. 😂😂😜😜

જીવન માં

જીવન માં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, ''કારણકે'' કાચ કયારેય ખોટું નહી બોલે અને પડછાયો કયારેય સાથ નહીં છોડે

ભૂરો

ભૂરાને 1 કરોડનો પ્રશ્ન પુછવામા આવ્યો: પત્નિના પગ દબાવવા તે ફરજ  છે કે - પ્રેમ???* ભૂરાએ જવાબ આપ્યો: જો પત્ની પોતાની  હોય તો ફરજ અને  ને બીજાની હોય તો પ્રેમ!!☹ અમિતાભે ભૂરાને સીધો 5 કરોડનો જ ચેક આપી દીધો 🤣😂😆🤣😂 www.newsjoo.in

યાદ

તુ મને યાદ કરવા પણ તૈયાર નથી, ને હુ દિવસની શરૂઆત જ તારા નામથી કરુ છુ www.newsjoo.in

ગર્લફ્રેન્ડ

દાઢી વધારવાથી ગર્લફ્રેન્ડ મળી જાય છે... આ અફવા સાંભળીને આપણા દેશના અડધા જુવાનિયાઓ આદિમાનવ જેવા થઇ  ગયા છે. 😂 www.newsjoo.in

नाराज

मेरी  फितरत  में  नहीं  है  किसी  से  नाराज  होना..! नाराज  वो  होते  है  जिसे  खुद  पर  गुरुर  होता है..!

ભુરો અને ડોક્ટર

ભુરો - સાહેબ, તમે નીચે જે દવા📝 લખી છે એ તો આખા ગુજરાત મા ક્યાંય નથી મળતી... ડોક્ટર - એ ડોબા દવા નથી લખી.... એ તો હુ પેન 🖊ચાલે છે કે નહીં એ જોતો હતો.. www.newsjoo.in

નોંધ

હાજરી હંમેશા એવી આપો, કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય !!