Posts

Showing posts from August, 2017

ads-2

જીંદગી બદલવા માટે

જીંદગી બદલવા માટે,        *લડવું* પડે છે,               અને    જીંદગી સહેલી કરવા માટે,      *સમજવું* પડે છે...!   મોજ તો *મન* થી થઈ શકે, ધનથી તો *ચુકવણી* જ થાય...

ધ્યાન રાખે..

#ભીખો હમણાંથી રોજ રાતના #ટેન્સનમાં રહે છે... . બહાર #ટમેટાના_છોડ નું ધ્યાન રાખે.. કે ઘરમાં #પત્ની_ના_ચોટલા નું..

સંબંધ વધારે ટકે

ધારી લઈએ એના કરતા, પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે.- (સાચુ બોલવા સાંભળવાની શરત સાથે).