અમદાવાદથી બોરીવલી જતી તેજસ ટ્રેનમાં એક ચાર વર્ષના છોકરાને ટોઈલેટ જવું હતું તો એની મમ્મીને લઈને ગયો... એની મમ્મીએ ટોઈલેટની બ્હારથી પૂછ્યું બેટા કેટલી વાર લાગશે?🙄 છોકરાએ કહ્યું પાંચ મીનીટ ...😏 તો એની મમ્મીએ કહ્યું ... હા બેટા આરામથી કરીલે હું આવુ પાંચ મીનીટમાં...😒 આ દરમિયાન છોકરાનું કામ બે મીનીટમાં પતી ગયું તો એ છોકરો એની જાતે સફાઈ કરી પેંટ પ્હેરી બ્હાર આવી ગયો અને પેન્ટ્રી બાજુ જઈ તેજસ ટ્રેન ની હોસ્ટેસ જોડે રમવા લાગ્યો...😇 હવે બન્યું એવું કે એ તેજસ ટ્રેન મા એક બાપુ પણ પ્હેલી જ વાર બોરીવલી જતા હતા અને એમને ટોઈલેટ આયા તો એ બાપુ એ જ ટોઈલેટમાં ગયા...🙃 હજી બાપુ અંદર આરામથી હળવા થતા હતા ત્યાં તો પેલા છોકરાની મમ્મીએ આવીને ટકોરા મારી કીધું કે...🤔 "પતી ગયું હોય તો ધોવડાવીને પેન્ટ પહેરાવી દઉં"🙃 આ સાંભળી બાપૂની તો આંખોમાં જળજળીયા આવી ગયા અને બાપુ બોલી ઉઠ્યા કે...😂 "એની માને.. આને કહેવાય સર્વીસ...." 😃😁😆😜😂😅 https://www.newsjoo.in/