Posts

ads-2

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।

Image
  आपकी आज की मेहनत  आपके कल के सपनों  की चाबी है। https://www.newsjoo.in/ #PhrasePower #InspireYourWords #EverydayInspiration #FindInspiration #PhrasesThatInspire #WordsOfMotivation #InspirationUnleashed #MotivationalPhrases #SeekingInspiration #IgniteYourPassion #InspirationInWords #PowerfulPhrases #InspirationEveryday #WordsofWisdom #InspirationalQuotes #PhrasesThatMove #MotivateYourself #InspiringExpressions #WordsThatEmpower #InspireAndMotivate #PhrasePower

સલાહ

" સલાહ " માટે એવુ છે ને કે સ્માટંં ને જરુર  નથી અને ઓવર સ્માટઁ ને લેવી નથી... જય શ્રી ક્રૃષ્ણ.

गोबर

पति:- ये कैसा खाना बनाया है तुमने, बिलकुल गोबर जैसा.....? पत्नी:- हे भगवान, इस आदमी ने हर चीज़ चख रखी है.....

પ્રભુ

પતિ :- પ્રભુ આવતા ભવ માં એવુ કાઈક  કર કે મારા  પત્ની મારાથી ડરે. ભગવાન :-  વત્સ લેઙીસ તો વંદા અને  ગરોળીઓ થી જ ડરે.....! બોલ તુ કહે તો.....????

ટોયલેટ

આધુનિક માનવિ નુ મન ગમતુ કોમ્બીનેશન એટલે " એકાંત, ટોયલેટ અને મોબાઈલ".

મજબૂત ડાળખી

મજબૂત ડાળખી હતો હું વ્રુક્ષની છતાં એક ફૂલડાંનું હેત નમાવી ગયું મને...!!!

હું બદલાઈ ગયો છું

લોકો કહે છે હું બદલાઈ ગયો છું શુ તોડી નાખેલુ પાંદડું રંગ ના બદલે? હરિ ઓમ.

"જીંદગીના"

"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...     જેવી "સફળતાની" લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ...         *"લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..