Posts

ads-2

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।

Image
  आपकी आज की मेहनत  आपके कल के सपनों  की चाबी है। https://www.newsjoo.in/ #PhrasePower #InspireYourWords #EverydayInspiration #FindInspiration #PhrasesThatInspire #WordsOfMotivation #InspirationUnleashed #MotivationalPhrases #SeekingInspiration #IgniteYourPassion #InspirationInWords #PowerfulPhrases #InspirationEveryday #WordsofWisdom #InspirationalQuotes #PhrasesThatMove #MotivateYourself #InspiringExpressions #WordsThatEmpower #InspireAndMotivate #PhrasePower

જીંદગી બદલવા માટે

જીંદગી બદલવા માટે,        *લડવું* પડે છે,               અને    જીંદગી સહેલી કરવા માટે,      *સમજવું* પડે છે...!   મોજ તો *મન* થી થઈ શકે, ધનથી તો *ચુકવણી* જ થાય...

ધ્યાન રાખે..

#ભીખો હમણાંથી રોજ રાતના #ટેન્સનમાં રહે છે... . બહાર #ટમેટાના_છોડ નું ધ્યાન રાખે.. કે ઘરમાં #પત્ની_ના_ચોટલા નું..

સંબંધ વધારે ટકે

ધારી લઈએ એના કરતા, પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે.- (સાચુ બોલવા સાંભળવાની શરત સાથે).

पगली...

पति  : मुझे नींद नही आ रही है पत्नि  : जाओ जाकर बर्तन साफ कर दो पति  : नींद मे बोल रहा हूँ पगली..

સનસનીખેજ સમાચાર

સનસનીખેજ સમાચાર ચોમાસા માં ભજીયા ની વધી રહેલી ડિમાન્ડ જોતા સરકાર તેની પર GST લાગુ કરે તેવી શકયતા ... 1 કિલો થી વધુ ભજીયા ની ખરીદી પર આધાર કાર્ડ ફરજીયાત ..

સપનું

*સપનું* નહી પણ રાત બદલાય છે , મંજીલ નહી પણ રાહ બદલાય છે , આશા જીવંત રાખજો વાલા *નસીબ* બદલાય કે ન બદલાય પણ *સમય* જરૂર બદલાય છે...

જિંદગી

જિંદગી સફરમા એકાદ વળાંક એવા અચુક આવે છે સાહેબ,,, જયાં સત્ય અને સમજણ બંન્ને માણસ પાસે હોય, છતાં નિણઁય લઈ શકાતો નથી.