ads-2

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।

Image
  आपकी आज की मेहनत  आपके कल के सपनों  की चाबी है। https://www.newsjoo.in/ #PhrasePower #InspireYourWords #EverydayInspiration #FindInspiration #PhrasesThatInspire #WordsOfMotivation #InspirationUnleashed #MotivationalPhrases #SeekingInspiration #IgniteYourPassion #InspirationInWords #PowerfulPhrases #InspirationEveryday #WordsofWisdom #InspirationalQuotes #PhrasesThatMove #MotivateYourself #InspiringExpressions #WordsThatEmpower #InspireAndMotivate #PhrasePower

બાપુ

અમદાવાદથી બોરીવલી જતી તેજસ ટ્રેનમાં એક ચાર વર્ષના છોકરાને ટોઈલેટ જવું હતું તો એની મમ્મીને લઈને ગયો...

એની મમ્મીએ ટોઈલેટની બ્હારથી પૂછ્યું બેટા કેટલી વાર લાગશે?🙄

છોકરાએ કહ્યું પાંચ મીનીટ ...😏

તો એની મમ્મીએ કહ્યું ... હા બેટા આરામથી કરીલે હું આવુ પાંચ મીનીટમાં...😒

આ દરમિયાન છોકરાનું કામ બે મીનીટમાં પતી ગયું તો એ છોકરો એની જાતે સફાઈ કરી પેંટ પ્હેરી બ્હાર આવી ગયો અને પેન્ટ્રી બાજુ જઈ તેજસ ટ્રેન ની હોસ્ટેસ જોડે રમવા લાગ્યો...😇

હવે બન્યું એવું કે એ તેજસ ટ્રેન મા એક બાપુ પણ પ્હેલી જ વાર બોરીવલી જતા હતા અને એમને ટોઈલેટ આયા તો એ બાપુ એ જ ટોઈલેટમાં ગયા...🙃

હજી બાપુ  અંદર આરામથી હળવા થતા હતા ત્યાં તો પેલા છોકરાની મમ્મીએ આવીને ટકોરા મારી કીધું કે...🤔

"પતી ગયું હોય તો ધોવડાવીને પેન્ટ પહેરાવી દઉં"🙃

આ સાંભળી બાપૂની તો આંખોમાં જળજળીયા આવી ગયા અને બાપુ બોલી ઉઠ્યા કે...😂

"એની માને.. આને કહેવાય સર્વીસ...."

😃😁😆😜😂😅


https://www.newsjoo.in/

Comments

Popular posts from this blog

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।